Thursday, October 11, 2012

બ્રિટનના બ્રેડફોર્ડ શહેરની ગલીઓમાં રખડે છે સિંહ!

લંડન 10, ઓક્ટોંબર

બ્રિટનના બ્રેડફોર્ડ શહેરના ભીડભાડવાળા એરિયામાં એક સિંહ ફરી રહ્યો છે. શહેરની સુરક્ષા વ્યવસ્થા દેખનાર એસેક્સ પોલીસે આ ગર્મીઓમાં એક જંગલી સિંહની લાપતા થવાની ખબર બાદ પૂરા વિસ્તારમાં તેની શોધ ચાલું કરી દીધી છે. પરંતુ હવે કેટલાક લોકોએ શહેરના રહેઠાણ વિસ્તારોમાં સિંહ જોવા મળ્યો છે તેવો લોકો દાવો કરે છે.

દાવો કરનાર એક મહિલાએ જણાવ્યું હતું કે જે મે દેખ્યું તેના પર મને વિશ્વાસ નથી થઈ રહ્યો. જ્યારે હું મારા બે કૂતરાને લઈ ફરવા નીકળી ત્યારે મે સિંહને જોયો. મે તેને ફક્ત ચાર ફૂટની દુરીથી જોયો હતો. તે શિકારની તૈયારીમાં હતો. મારા કૂતરા બીકના માર્યાં ધ્રુજી રહ્યાં હતાં. તે કોઈ પાલતુ બીલાડી ન હતી તે જંગલી સિંહ જ હતો. મને ખબર છે કે મે શું જોયું છે એને પણ મને જોઈ હતી.

મહિલાના સિંહને જોવાના દાવા બાદ એક બીજી મહિલા શેરોન અંડરવુડે કહ્યું કે અસગાર્ડની આસપાસ ડ્રાવિંગ સમયે કેટલાક અઠવાડીયા પહેલા તેને પણ સિંહને જોયો હતો. અંડરવુડે કહ્યું કે જ્યારે મે તેને જોયો ત્યારે તે એક ખૂંટની જેવો લાગતો હતો અને પૂરી રીતે સ્થિર હતો તેની સ્થિતી જોઈ લાગતું હતું કે તે શિકારની તૈયારીમાં છે. તે સામાન્ય આકારની બિલાડી કરતાં ઘણો મોટો છે.

Tuesday, October 9, 2012

Yoruba Religion - Nigeria


Nigeria's Yoruba Goddess
CNN's Nigerian correspondent sees a celebration of Yoruba culture that's also a reminder of the ethnic mix behind Nigeria's fragility.
cnn