ટ્રાવેલ - બીજલ
ભારતમાં વર્ષાઋતુ
ને સૌ કોઈ વધાવે છે. વાવણી કર્યા બાદ ખેતરમાં વરસતો વરસાદ ભરપૂર ધા
ન્ય ઉગાડે છે. આકરી ગરમીથી ત્રાસેલા લોકો
ના ત
નમ
નને વરસાદ ટાઢક આપે છે. વ
નસ્પતિ અ
ને સમગ્ર જીવસૃષ્ટિ વર્ષા
ના આગમ
ન બાદ
નવું જીવ
ન પામે છે. સમગ્ર સૃષ્ટિ
ને ધોઈ
ને, તાજગી આપી
ને વર્ષા ઋતુ
નવા ફૂલપા
ન વગેરેથી સૃષ્ટિ
ને સજાવે છે. ચારેય બાજુ રંગો
ની શોભા, શીતળતા અ
ને
નિખાર દૃષ્ટિગોચર થાય છે. જો શહેર
નું વાતાવરણ વર્ષા ઋતુ
ના આગમ
નથી આટલું સુંદર બ
નતું હોય તો જે સ્થળો પર પ્રકૃતિ
ની સુંદરતા
ની મહેર હોય તે સ્થળો વર્ષા ઋતુમાં કેવું સ્વરૂપ ધારણ કરતાં હશે એ પ્રશ્
ન રસિકો
ના મ
નમાં જરૂર ઊઠશે? આપણા દેશમાં તેમ જ વિશ્વમાં આવેલા સુંદર પર્યટ
ન સ્થળો વર્ષા ઋતુમાં કેવા દેખાય છે, કયા સ્થળ
ની કઈ ખાસિયત કે વિશિષ્ટતા જોવા મળે છે તે પ્રકૃતિ-પ્રેમી પ્રવાસીઓ
ના અ
નુભવ પરથી જાણીશું.
નાલદેહરા
સિમલાથી એક કલાક
ની સડક-મુસાફરી દ્વારા
નાલદેહરા પહોંચાય છે. આ સ્થળ
ની ચારે બાજુ હિમાલય
ના પર્વતો
ની હારમાળા છે. અહીં
નો સૂર્યોદય અ
ને સૂર્યાસ્ત રમણિય હોય છે અ
ને કુદરત
નો આ
નિત્યક્રમ રોજ
નવો, અલૌકિક અ
નુભવ કરાવે છે. ઊગતો સૂર્ય જે
રીતેપર્વત
ના શિખરો
ને પોતા
ના સુવર્ણ પ્રકાશમાં ક્રમબદ્ધ
રીતે આવરતો જાય છે, પર્વત
ના હિમાચ્છાદિત શિખરો જે
રીતે સૂર્ય
ના કિરણોમાં ચમકી
ને પ્રકાશ
ને પરાર્વિતત કરે છે તે દૃશ્ય શહેરીજ
નો
ને તો ક્યારેય જોવા
ના મળે તેવું દુર્લભ છે. સૂર્ય
ના પ્રથમ કિરણે જ
નિદ્રામાંથી જાગેલા પંખીઓ પોતા
ના મધુર કલરવથી સૂર્યદેવ
ને વધાવતા જોવા મળે છે. જમી
ન અ
ને પર્વતો
ની સપાટીઓ પર દેખાતાં પ્રકાશ-છાયા
ના ખેલ, હરિયાળા ઢોળાવો અ
ને ખીણો,તળેટી
ની ગોદમાં લપાયેલા
ના
નકડા-અટૂલા મંદિરો, ઊભી ભેખડો પર લહેરાતી ધજાવાળા ઉ
ન્
નત દેવાલયો
નાલદેહરા
ની ૬૫૦૦ ફૂટ
ની ઊંચાઈ પર એક
નવી દુ
નિયા
નો અ
નુભવ કરાવે છે. ભારત
ના અંગ્રેજ વાઈસરોય લોર્ડ કર્ઝ
નને આ સ્થળ એટલું પસંદ આવ્યું હતું કે, તેમણે પોતા
ની એક દીકરી
નું
નામ 'એલેકઝા
ન્ડ્રા
નાલદેહરા' પાડયું હતું.
આસપાસ
નાં જંગલોમાં દોડતી સાંકડી કેડીઓ સર્પાકાર લાગે છે. ચિંડી-વેલી
ના વિસ્તારો અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્ય
નું દર્શ
ન કરાવે છે.
નાલદેહરા
ની ગોલ્ફ ક્લબ દેશ
ની બીજા
નંબર
ની જૂ
ની ક્લબ છે. ચોમાસા દરમિયા
ન આ ક્લબમાં શ્રેષ્ઠ ગ્રી
નકાર્પેટ જોવા મળે છે જે ગોલ્ફર્સ માટે લહાવો છે.
કેવી રીતે પહોંચશો?
સિમલાથી
નાલદેહરા ૨૨ કિલોમીટર
ના અંતરે છે અ
ને સડકમાર્ગે જવાય છે. સૌથી
નજીક
નુું વિમા
નીમથક દિલ્હી છે. દિલ્હીથી
નાલદેહરા સડકમાર્ગે તેમ જ ટ્રે
ન દ્વારા કાલ્કા સુધી જવાય છે. કાલ્કાથી ટોય ટ્રે
ન દ્વારા સિમલા જવામાં છ કલાક લાગે છે. અહીં રહેવા માટે ઘણી હોટેલો છે.
કૂર્ગ
દક્ષિમ કર્ણાટકમાં આવેલું 'કૂર્ગ' એક સુંદર પ્રવાસધામ છે. અહીં
નું દુબારે-ફોરેસ્ટ મ
નુષ્ય
ના વિક્ષેપથી દૂષિત
ન થયું હોવા
ને કારણે પ્રકૃતિ
ના અસલ સ્વરૂપ
નો પરિચય કરાવે છે. છુપાઈ
ને બેઠેલા પક્ષીઓ
ની મધુર ગુંજ, વ
નસ્પતિ
ની તાજી સુગંધ વર્ષાઋતુ દરમિયા
નતે
ની ચરમસીમાએ હોય છે.
નિસર્ગધામ ખાતે એલિફ
ન્ટ-કેમ્પ છે. અહીં હાથીઓ સાથે સમય પસાર કરી શકાય છે. ત્યાંથી થોડા કિલોમીટર
ના અંતરે 'બાપલેકુપ્પી'
નામ
ની બુદ્ધિસ્ટ વસાહત છે જે ધરમશાલા પછી બીજું સ્થા
ન ધરાવે છે.
કેવી રીતે પહોંચશો?
સૌથી
નજીક
નું એરપોર્ટ બેંગલુરુ છે. જે કૂર્ગથી ૨૪૫ કિ.મી.
દૂર છે. સૌથી
નજીક
નું માયસોર રેલવે સ્ટેશ
ન અહીંથી ૧૦૦ કિ.મી.
ના અંતરે છે. બીજાં એરપોર્ટ્સ ૧૯૫ કિ.મી.
દૂર મેંગલોર અ
ને ૨૧૦ કિ.મી.
દૂરકાલિકટ છે.
રહેવા માટે અહીં રિસોર્ટ, કોટેજીસ, ટે
ન્ટ્સ તેમ જ વિલાઝ ઉપલબ્ધ છે. આસપાસમાં બીજાં વિકલ્પો પણ છે.
મકાઉ
'મકાઉ' એ હવે ચાઈ
નીઝ ટેરિટરી છે. એક સમયે તે પોર્ટુગીઝ કોલો
ની હતું. ઓગણત્રીસ ચોરસમીટર વિસ્તાર ધરાવતું મકાઉ અત્યારે પૂર્વ
નું લાસ-વેગાસ ગણાય છે. તે ચી
નનું ગેમ્બલિંગ ડે
ન છે. અ
નેક સુંદર રિસોર્ટ્સ અ
ને સુવિધાઓ ધરાવતું મકાઉ લોકો
ના આકર્ષણ
નું કે
ન્દ્ર બ
ની ચૂક્યું છે.
આ સ્થળ વર્ષો પહેલાં અફીણ
ના વેપાર
નું કે
ન્દ્ર હતું. અહીં અ
નેક ચાંચિયાઓ પણ આવતા-જતા હતા. વર્ષો સુધી તે અ
નેક જાતિઓ
ના સામ્રાજ્ય- શાસ
ન હેઠળ હતું. ચી
ની અ
ને પોર્ટુગીઝ સંસ્કૃતિ
ની અસર હેઠળ અહીં બૌદ્ધ મંદિરો અ
ને દેવળો જોવા મળે છે. અહીં
ના મેદા
નો અ
નેક ફૂલોથી સુશોભિત હોય છે. સાંજ
ના સમયે અહીં
ના કેસિ
નો
ની ઝાકઝમાળ જોવા જેવી હોય છે.
કેવી રીતે પહોંચશો?
મકાઉ
નું પોતા
નું ઇ
ન્ટર
નેશ
નલ એરપોર્ટ છે. હોંગકોંગ સાથે પણ તે સારી
રીતે જોડાયેલું છે.
ભારતીયો માટે મકાઉ, હોંગકોંગ જવા માટે વિઝા
ની જરૂર
નથી. અહીંથી એ
ન્ટ્રી પરમિટ મળે છે.
અહીં રહેવા માટે
ની ઘણી હોટેલો છે.
ઓસ્ટ્રિયાનું 'ઇન્સબ્રુક'
ઓસ્ટ્રિયા
ના ટાયરોલ-પ્રોવિ
ન્સ
નું પાટ
નગર 'ઇ
ન્સબ્રુક' આલ્પ્સ પર્વતો
ની મધ્યમાં આવેલું છે. અહીં
ના પર્વતો, જંગલો, ખીણો મંત્રમુગ્ધ કરે તેવા છે. આ શહેર રિવર-ઇ
ન નદી પર આવેલું છે. શહેર
ની ફરતે અણિયાળા પર્વતો ઘેરી
ને ઊભા છે. માઉ
ન્ટે
નિયર્સ માટે આ સ્થળ શ્રેષ્ઠ છે. ભૂખરા-લીલા રંગ
ની
નદી
ને કિ
નારે મૂકેલા બાંકડા પર, ઘ
નઘોર વૃક્ષો
ની
નીચે તેમ જ કેફેઝમાં પ્રવાસીઓ અ
ને સ્થા
નિક લોકો બેઠેલા હંમેશાં
નજરે પડે છે. આ જગ્યા ૫૫૦૦ ફૂટ ઊંચા'
નોર્ડકેટે' પર્વત
ની તળેટીમાં છે. આ પર્વત
ના શિખરો ઉ
નાળામાં પણ હિમાચ્છાદિત હોય છે. 'ઓલ્ડ ટાઉ
ન' વિસ્તારમાં
ના
નકડી શેરીઓ, જૂ
ની શૈલી
ના મોટાં મકા
નો, એપલ-સ્ટ્રડલ અ
ને લોકલ-વાઈ
નમાણતા પ્રવાસીઓ જોવા મળે છે. અહીં હરિયાળી અ
ને સુંદર ફૂલો
ની બિછાત ચારે બાજુ જોવા મળે છે. સાંજ
ના સમયે ઢળતો સૂર્ય હિમાચ્છાદિત શિખરો
ને સ્પર્શી
ને ચારે બાજુ ગુલાબી આભા પાથરે છે.
કેવી રીતે પહોંચશો?
મુંબઈ અ
ને દિલ્હીથી ઓસ્ટ્રિય
ન એરલાઈ
ન્સ
ની ફ્લાઈટ્સ વિયે
ના સુધી જાય છે. વિય
નાથી ક
નેક્ટિંગ ફ્લાઈટ ઈ
ન્સબ્રુક લઈ જાય છે. અહીં દરેક પ્રકાર
ની રહેઠાણ વ્યવસ્થા મળી રહે છે.
'કુબર-પેડી'-
ઓસ્ટ્રેલિયાનો પાતાળલોક
દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં આવેલું 'કુબર-પેડી' કોઈ
ને કલ્પ
ના
ના આવે તેવું સ્થળ છે. આ
નગરમાં 'ઓપલ' (લસણિયો રત્
ન)
ની ખાણો છે. અહીં મોટાંભાગ
ના રહેવાસીઓ જમી
નની
નીચે કામ કરે છે અ
ને રહે છે. તેમાં બેંતાલીસ દેશો
ના લોકો છે જેમાં કેટલાંક ભારતીય પણ છે. અહીં જમી
નની
નીચે દેવળો પણ છે. અહીં વિશ્વ
ની એકમાત્ર ભૂમિગત ફોર-સ્ટાર હોટેલ છે. બહાર
ના ભાગમાં જ્યારે મહત્તમ તાપમા
ન ૫૦ં અ
ને લઘુતમ તાપમા
ન ૫ં હોય છે ત્યારે આ
નગરમાં ૨૦ંથી ૨૫ં ખુશ
નુમા વાતાવરણ હોય છે. અહીં પરમિટ લઈ
ને એક વર્ષ રહી શકાય છે અ
ને ખાણકામમાં
નાણાં રોકી
ને મર્યાદિત હક પણ મળે છે. અહીં 'ડાઉ
ન એ
ન્ડ ડર્ટી ટૂર' દ્વારા બંધ થઈ ગયેલી ખાણો
ની મુલાકાત લઈ શકાય છે. તેમાં જમી
નની અંદર બ
નાવેલા દેવળો અ
ને ઘરો જોઈ શકાય છે. આ ટૂર
નું સૌથી મોટું આકર્ષણ છે 'બ્રેકવેઝ એ
ન્ડ મૂ
ન-પ્લે
ન્સ'
નું દર્શ
ન. આ જગ્યા આમ તો ખાલીખમ છે, પરંતુ તે
નો ભૂમિપટ ચંદ્ર જેવો પણ જોવા મળે છે.
નગર
ની ધાર પર આવેલો આ પટ્ટો ખડકાળ, પરંતુ રંગી
ન અ
ને ચિત્રવત્ સુંદર છે. અહીં આવ્યા બાદ કોઈ બીજાં ગ્રહ પર આવી ગયા
ની અ
નુભૂતિ થાય છે.
કેવી રીતે પહોંચશો?
એડીલેડથી ૮૪૦ કિ.મી.
દૂર અ
ને એલિસ-સ્પ્રિંગ્સ
ની દક્ષિણે ૭૫૦ કિ.મી.
ના અંતેર કુબર-પેડી આવેલું છે. બં
ને શહેરો સાથે તે સ્ટુઅર્ટ-હાઈવેથી જોડાયેલું છે. એડીલેડથી ફ્લાઈટ દ્વારા ત્યાં જઈ શકાય છે. રહેવા માટે અહીં ઘણી હોટેલો છે.
કેન્યન સફારી
કે
ન્ય
ન સફારી
ના સ્થળ સુધી
નો પ્રવાસ સ્વયં ખૂબ સાહસભર્યો અ
ને રોમાંચક છે. અહીં
ની ભૂમિ અ
ને વાતાવરણ સંપૂર્ણપણે વ
ન્ય અ
ને જંગલી છે. જીપમાં બેસી
ને ચારે બાજુ જોવા મળતા ઘાસ
નાં મેદા
નો, છત્રી જેવા અંકેશિયા વૃક્ષો વગેરે અચંબો પમાડે તેવા છે. 'મસાઈ-મારા' તરીકે ઓળખાતું, પશુ-પક્ષીઓ
ની વિશાળ વસાહત ધરાવતું સ્થળ આ જ છે. આ વિસ્તાર ૭૦૦ ચોરસ માઈલમાં પથરાયેલો છે. અહીં સિંહ, હાથી, જિરાફ, ઝિબ્રા, શાહમૃગ, ઝરખ, ગેઝેલ (એક સુંદર હરણ), શિયાળ, વોટર-હોગ, ભેંસો, હિપ્પો, ચિત્તા તેમ જ અસંખ્ય જાત
ના પ્રાણીઓ જોવા મળે છે. અહીં માંસભક્ષી પશુઓ
ને
ના
ના પશુઓ
નો શિકાર કરતાં જોઈ શકાય છે. અહીં બધાં જીવો પોતા
નું સહજ, સ્વાભાવિક જીવ
ન જીવતા જોવા મળે છે.
કેવી રીતે પહોંચશો?
કે
ન્ય
ન સફારી જવા માટે
નૈરોબી પહોંચવું પડે છે. મુંબઈથી
નૈરોબી
ની રોજિંદી કે
ન્ય
ન એર ફલાઈટ હોય છે.
કે
ન્યા પહોંચવા માટે ભારતીયોએ વિઝા લેવા જરૂરી છે. કે
ન્યા પહોંચ્યા બાદ પણ વિઝા લઈ શકાય છે.
સફારી
ની સફરમાં મસાઈ-મારા, લેક-
નાકુસ, એબર્ડેર અથવા શળા/સાંબુરુ અ
ને માઉ
ન્ટ કે
ન્યા સફારી ક્લબ
નો સમાવેશ થાય છે.