નવી દિલ્હી 22, એપ્રિલ
આજે પૃથ્વી દિવસ છે. આજના દિવસે દુનિયાભરના લોકો પૃથ્વી વિશે જાગરૂપતા ફેંલાવવાની સાથે તેના સંરક્ષણની વાતો તથા ઉપાય કરશે. આ મોકા પર આપણે બધાએ કુદરતી સંપદાને ટકાવી રાખવાનું કાર્ય કરવાની જરૂર છે. પૃથ્વી પર કેટલું સૌંદર્ય છે, તે હવે જોઈએ
કૂક્ડ પોરેસ્ટ, પોલેંડ
પોલેંડનું ક્રૂક્ડ ફોરેસ્ટ સૌંદર્યતાનો ભરપૂર ખજાનો છે. આ જંગલમાં પાઈનના વૃક્ષોને 1930માં લગાવવામાં આવ્યાં હતા. વક્ષની ઘટાદાર આકૃતિ મુષ્ય દ્વારા બનાવવામાં આવી છે.
સાગાનો બમ્બૂ જંગલ, જાપાન
સાગાનો બમ્બૂ ફોરેસ્ટ ક્યોટો ક્ષેત્રના પશ્ચિમ વિસ્તારમાં આર્શિયામા જીલ્લામાં છે. આ વન વિસ્તાર 16 વર્ગ કિલોમિટરમાં ફેંલાયેલ છે. આ જંગલમાં થઈ પસાર થતી હવા એક અદ્દભૂત અવાજ ઉત્પન્ન કરે છે જેને જાપાનની સરકારે સંરક્ષિત અવાજ જાહેર કરી છે.
કૈડો લેક, અમેરિકા
કૈડો લેક, ટેક્સાસ અને લૂસિયાનાની બોર્ડર પર સ્થિત છે. કૈડો લેકનું નામકરણ એક અમેરિકી સંસ્કૃતિ કૈંડડોસ અથવા કૈડોના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ વિસ્તાર 25, 400 એકડમાં ફેંલાયેલ છે. આને રૈમસાર સંધી પ્રમાણે સંરક્ષિત રાખવામાં આવ્યું છે. અહીં દુનિયાના સૌથી લાંબા સાયપ્રસના વૃક્ષો પણ છે.
ઈંડો નેશનલ જંગલ, અમેરિકા
આ નેશનલ ફોરેસ્ટ 1, 903, 381 વર્ગમાં ફેંલાયેલ છે. આ વિસ્તારમાં કેલિફોર્નિયા અને નેવાદના હાઈટ માઉંટેસ અને પૂર્વીય સાએરાનો ભાગ પણ શામેલ છે. નેશનલ પાર્કમાં નવ નિર્જન વિસ્તાર પણ છે. એટલું જ નહી, અહીં દુનિયાનું સૌથી પ્રાચિન વૃક્ષ પણ આવેલું છે.

No comments:
Post a Comment