Tuesday, January 15, 2013

ઇઝરાયેલ


Dec 21, 201



વર્લ્ડ ટૂર
પાટનગર        :         જેરૂસલેમ
રાષ્ટ્રપતિ          :         શિમોન પેરેસ
વડાપ્રધાન       :         બેનજામિન નેટેન્યેહ
ક્ષેત્રફળ          :         ૨૧,૦૦૦ ચો.કિમી.
વસ્તી           :         ૭૮,૭૯,૫૦૦
અધિકૃત ભાષા :         હિબ્રૂ
કરન્સી          :         ન્યુ શેકેલ
ઇ ઝરાયેલ એક સાહસિક અને પ્રગતિશીલ દેશ છે. તેની ઉત્તરમાં લેબેનોન, પૂર્વમાં સિરિયા અને જોર્ડન તથા દક્ષિણ પશ્ચિમમાં ઇજિપ્ત તેના પડોશી દેશો છે. ઇઝરાયેલમાં ઇલેક્ટ્રોનિક્સ, ટેલિ કોમ્યુનિકેશન,ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, બાયોટેક, ટૂરિઝમ, બાંધકામ, હીરાઉદ્યોગ અને એગ્રિકલ્ચર જેવા ક્ષેત્રોનો ઠીકઠીક વિકાસ થયો છે. ડાયમંડ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ અને ખેત પેદાશોની નિકાસમાં પણ આ દેશનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. ઘરેલુ ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો ૨.૫ ટકા જેટલો છે.

No comments:

Post a Comment