Wednesday, January 16, 2013

દુનિયાના સૌથી ખતરનાક સ્વિમીંગપૂલની તસવીરી ઝલક

લંડન, 8 જાન્યુઆરી

સામાન્ય રીતે ગરમીની સિઝન હોય ત્યારે લોકો સ્વિમીંગ પૂલમાં ન્હાવાનું પસંદ કરતાં હોય છે. જો કે આજકાલ સ્વિમીંગ પૂલનો ક્રેઝ પબ્લિક કરતાં હોટેલોમાં વધતો જાય છે. પબ્લિકને આકર્ષવા માટે દુનિયામાં ઘણી એવી હોટેલો છે, જેમણે અદ્દભૂત અને અકલ્પનીય સ્વિમીંગ પૂલ બનાવ્યાં છે. સિંગાપુરની બે હોટલમાં આવા સ્વિમીંગ પૂલ જોવા મળશે. આ સ્વિમીંગ પૂલમાંથી કેટલાંક વિશ્વનાં સૌથી ઉંચા અને વિશ્વનાં સૌથી લાંબા સ્વિમીંગ પૂલ સામેલ છે. તુર્કીમાં એક જગ્યાએ કુદરતી જ બરફની શિલા વચ્ચે સ્વિમીંગ પૂલ બનેલ છે. સિંગાપુરની એક હોટલમાં ખૂબ જ ઉંચાઈએ સ્વિમીંગ પૂલ બનાવેલ છે, જ્યાંથી સમગ્ર શહેરને જોઈ શકાય છે.















 

No comments:

Post a Comment