Sunday, December 1, 2013

INDIAN GEOGRAPHY - NICK NAMES OF PLACES

1) Golden City - Amristar
2) Manchester of India - Ahmedabad
3) City of Seven Islands - Mumbai
4) Queen of Arabian Sea - Cochin
5) Space City - Bangalore
6) Garden City of India - Bangalore
7) Silicon Valley of India - Bangalore
8.) Electronic City of India - Bangalore
9) Pink City - Jaipur
10) Gateway of India - Mumbai
11) Twin City - Hyderabad -
Sikandarabad
12) City of Festivals - Madurai
13) Deccan Queen - Pune
14) City of Buildings - Kolkata
15) Dakshin Ganga - Godavari
16) Old Ganga - Godavari
17) Egg Bowl of Asia - Andhra Pradesh
18) Soya Region - Madhya Pradesh
19) Manchester of the South -
Coimbatore
20) City of Nawabs - Lucknow
21) Venice of the East - Cochin
22) Sorrow of Bengal - Damodar river
23) Sorrow of Bihar - Kosi river
24) Blue Mountains - Nilgiri
25) Queen of the Mountains -
Mussoorie

Monday, November 18, 2013

નમૂનેદાર યુનેસ્કો હેરિટેજ સાઈટસ (છપ્પનવખારી)



Nov 12, 2013 18:54

છપ્પનવખારી - તેજસ વૈદ્ય
બાળકોનું વેકેશન પડી ગયું છે. વેકેશનમાં ફરવા જવું હોય તો યુનેસ્કોએ બાળકો માટે જગતભરનાં કેટલાંક ચુનંદાં પ્રવાસન સ્થળો પસંદ કર્યાં છે જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ્સમાં સામેલ છે. આ સ્થળો માત્ર બાળકોને જ નહીં પણ મોટેરાંઓને પણ અચંબો પમાડે એવાં છે. જો આમાંથી કોઈક સ્થળોની મુલાકાત લઈ શકાય તો એના જેવું રૂડું એકેય નહીં અને ન જઈ શકાય તો આ લેખ વાંચીને ઘેર બેઠા ગંગા માણો!
ઈતિહાસ માત્ર પાઠયપુસ્તકો કે અન્ય પુસ્તકોમાં જ વાંચવાની બાબત નથી. ઈતિહાસ સ્થળ પર જઈને જાણવા અને માણવાની બાબત છે. વિશ્વમાં એવા ઘણા સ્થળ છે જેને નેશનલ પાર્કનો દરજ્જો મળ્યો છે કે ટુરિઝમ સ્પોટ તરીક જગવિખ્યાત બન્યા છે. અવાવરૂ સ્થળોના ઈતિહાસ સાથે અનુસંધાન તારવીને તેને ટુરિઝમ સ્પોટ તરીકે કઈ રીતે ડેવલપ કરી શકાય અને લોકોને એમાં કઈ રીતે રસ લેતા કરી શકાય એ કામ વિશ્વના કેટલાક દેશોમાં ખૂબ માવજતપૂર્વક થયું છે 
કોલોસિયમ - રોમ, ઈટલી
એમ્ફિ થિયેટર હવે દેશનાં મોટા ભાગનાં શહેરો માટે ખૂબ જાણીતો શબ્દ બની ગયો છે. એમ્ફિ થિયેટર શબ્દ પ્રાચીન ગ્રીસ - રોમમાંથી આવેલો છે. પ્રાચીન રોમમાં અર્ધ કે લંબગોળાકાર નાટકશાળાઓ હતી. જે એકદમ ઓપન હતી. આજે અમદાવાદ સહિત ગુજરાતનાં કેટલાંક શહેરોમાં પણ એમ્ફિ થિયેટર છે. ઈટલીના રોમમાં આવેલું કોલોસિયમ ફ્લેવિયન એમ્ફિ થિયેટર તરીકે પણ ઓળખાય છે. રોમન સલ્તનતનું સૌથી વિશાળ એમ્ફિ થિયેટર એટલે કોલોસિયમ. જે ઈ.સ. પૂર્વે ૭૦-૮૦માં બંધાયેલું છે. રોમન સમ્રાટ વેસ્પેસિયનના વખતમાં એ બંધાયું હતું. ઈ.સ.પૂર્વે ૭૦માં એનું ચણતર શરૂ થયું હતું અને ૮૦માં પૂરું થયું હતું. આ એમ્ફિ થિયેટરની વિશેષતા એ છે કે સિત્તેર હજાર દર્શકો ત્યાં બેસીને મનોરંજન માણી શકે છે. ત્યાં માત્ર નાટકો જ નહોતાં ભજવાતાં. એમાં જાહેર તમાશા, જીવસટોસટની બાજીઓ વગેરે ખેલાતા હતા.ઈંગ્લિશ ફિલ્મ 'રોમન હોલી ડે'(૧૯૫૩)ના કેટલાંક દૃશ્યોમાં કોલોસિયમ સુંદર રીતે દર્શાવવામાં આવ્યું હતું. કોલોસિયમ કોઈ ફિલ્મમાં ઊડીને આંખે વળગતું હોય તો એ હતી'ગ્લેડિએટર'(૨૦૦૦). જેમાં કોલોસિયમના પટાંગણમાં યોદ્ધાઓને બાથ ભીડતા બેનમૂન રીતે દર્શાવ્યા હતા. જાણીને નવાઈ લાગશે કે ગ્લેડિએટરમાં દર્શાવેલું કોલોસિયમ સાચું નહોતું. એ કમ્પ્યુટર ગ્રાફિક્સની સીજીઆઈ એપ્લિકેશન એટલે કે 'કમ્પ્યુટર જનરેટેડ ઇમેજરી' દ્વારા તૈયાર થયું હતું.૧૯૮૦માં તેને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
ઓપેરા હાઉસ - સિડની, ઓસ્ટ્રેલિયા
૨૦૦૭માં સિડનીના ઓપેરા હાઉસને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન મળ્યું હતું. આધુનિક શૈલીનાં મહાન સ્થાપત્યોમાં ઓપેરા હાઉસ સામેલ છે. સિડનીના બંદર પર આવેલું ઓપેરા હાઉસ જાણે ત્યાંના દરિયામાંથી બહાર ઊગીને નીકળ્યું હોય એટલું રમણીય લાગે છે. યુનેસ્કોએ પોતાની નોંધમાં લખ્યું હતું કે, "ન માત્ર ૨૦મી સદીનું બલકે, માનવ ઇતિહાસમાં સર્જનાત્મકતાનું આ બેજોડ ઉદાહરણ છે."ડેન્માર્કના આર્કિટેક્ટ જર્ન ઉટ્ઝને તેની ડિઝાઈન તૈયાર કરી હતી. ઓપેરા હાઉસે જર્ન ઉટ્ઝનનું નામ અમર કરી દીધું છે. ૨૯ નવેમ્બર, ૨૦૦૮ના રોજ ૯૦ વર્ષની વયે તેમનું નિધન થયું હતું.૧૯૫૯માં ઓપેરા હાઉસનું બાંધકામ શરૂ થયું હતું જે ૧૯૭૩માં પૂરું થયું હતું. આ વર્ષે તેને ૪૦ વર્ષ થયાં એની ઉજવણી ચાલી રહી છે. એમાં થિયેટર, કોન્સર્ટ હોલ, પ્લે હાઉસ, રેકોર્ડિંગ સ્ટુડિયો વગેરે આવેલાં છે. અંદર કેટલાક શૈક્ષણિક કાર્યક્રમો પણ ચાલે છે.અમેરિકન આર્કિટેક્ટ લૂઈ કાન્હે ઓપેરા હાઉસને જોઈને કહ્યું હતું કે, "પોતાનો પ્રકાશ કેટલો ખૂબસૂરત છે એ સૂર્યને ત્યાં સુધી નહીં ખબર પડી હોય જ્યાં સુધી તેનાં કિરણો ઓપેરા હાઉસ પર પડીને રિફ્લેક્ટ થયાં હશે."
ધ જાયન્ટ્સ કોઝવે - આયર્લેન્ડ, અમેરિકા
લંડનના ઉત્તર આયર્લેન્ડ તરફ આવેલો ધ જાયન્ટ્સ કોઝવે એવો અજુબો છે કે એને જોતાંવેંત માનવું પડે કે કુદરત પણ જબરા ખેલ ખેલે છે. દરિયાના કાંઠે એવા ખડક તૈયાર થયેલા છે જે ષટ્કોણીય આકારનાં ચોસલાંના બનેલા છે. ત્યાં પહોંચીએ એટલે કોઈ પઝલ પ્રદેશમાં પહોંચી ગયા હોઈએ કે ગણિતના કોઈ દાખલા વચ્ચે ઊભા હોઈએ એવું લાગે. જે ષટ્કોણીય ચોસલાં છે એ જ્વાળામુખીના ખડકનાં બનેલાં છે. એ રીતે આ ખડક પણ જ્વાળામુખી હલચલની જ નીપજ છે. ત્યાંનાં ભૂસ્તરીય સંશોધનો કહે છે કે ત્યાં ૫ચાસેક લાખ વર્ષ પહેલાં જે જમીની હલચલ થઈ એમાંથી આ ખડકે આકાર લીધો હતો.
ધ જાયન્ટ્સ કોઝવેનું જતન ત્યાંનું નેશનલ ટ્રસ્ટ કરી રહ્યું છે. આયર્લેન્ડના પ્રવાસે જનારા ત્યાં જવાનું ચૂકતા નથી. યુનેસ્કોએ આ સાઈટને ૧૯૮૬માં વર્લ્ડ હેરિટેજ સાઈટ ઘોષિત કરી હતી. માત્ર ખડક જ નહીં ત્યાંનો સમુદ્રકિનારો પણ ખૂબ આહ્લાદક છે.
વાયંગ - ઈન્ડોનેશિયા
વાયંગ પહેલી વખત આ નામ સાંભળીએ એટલે કૌતુક થાય. વાયંગ એ ઇન્ડોનેશિયાનું પરંપરાગત શેડો પપેટ થિયેટર એટલે કે છાયા કઠપૂતળી નાટયકલા છે. યુનેસ્કોએ આ કલાને પેઢી દર પેઢી મૌખિક રીતે જળવાતી અમૂર્ત માનવકલાની કેટેગરીમાં સ્થાન આપ્યું છે. ૭ નવેમ્બર, ૨૦૦૩ના રોજ યુનેસ્કોએ આ જાહેરાત કરી હતી. યુનેસ્કોએ ઈન્ડોનેશિયન અધિકારીઓને કહી પણ રાખ્યું છે કે આ કલાને વિસરાવા દેતા નહીં. એનું જવાબદારીપૂર્વક જતન કરજો. મજાની વાત એ છે કે આપણાં રામાયણ અને મહાભારત જેવાં કાવ્યો પણ વાયંગમાં ભજવાય છે. એક મત એવો પણ છે કે આ કલા ભારતમાંથી જ ત્યાં પહોંચી છે અને ત્યાં તે જળવાઈ છે, કારણ કે ઈન્ડોનેશિયામાં વાયંગની શરૂઆત ક્યારથી થઈ એનું કોઈ ચોક્કસ પ્રમાણ નથી મળતું. વાયંગ ઈન્ડોનેશિયન શબ્દ છે. જેનો અર્થ થાય છે ચોક્કસ રચના દ્વારા થતું નાટક. ઇન્ડોનેશિયાના જાવા અને બાલીમાં આ શેડો પપેટ થિયેટર ખૂબ પોપ્યુલર છે. વાયંગને જાવા અને બાલીમાં ત્યાંની બોલીમાં બાયંગ પણ કહે છે.
ડાયનોસોર પ્રોવિન્સિયલ પાર્ક - અલ્બેર્ટા, કેનેડા
કેનેડાના અલ્બેર્ટામાં આવેલો આ પાર્ક ૧૯૭૯માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ થયો હતો. પાર્કની સ્થાપના ૧૯૫૫માં થઈ હતી. ત્યાંની રેડ ડિયર નદીના ખીણપ્રદેશમાં આ પાર્ક આવેલો છે. આ પાર્ક ડાયનોસોરના જીવાવશેષ માટે વિખ્યાત છે. ત્યાંથી ડાયનોસોરનાં ૪૦ જેટલાં હાડપિંજરો મળી આવ્યાં છે તેમજ મોટી સંખ્યામાં છૂટાછવાયા અવશેષો મળ્યા છે. ડાયનોસોરના ઉદ્ભવથી લઈને તે ભૂતકાળમાં ગરકાવ થઈ ગયા ત્યાં સુધીનો ચિતાર આ પાર્કમાં દર્શાવવામાં આવે છે.
આ પાર્કનો ખીણપ્રદેશ અને ત્યાંની જીવવૈવિધ્યતા પણ લોકોને ત્યાં જવા આકર્ષે છે.
વોલ્કેનોઝ નેશનલ પાર્ક - હવાઈ, અમેરિકા
અમેરિકાનો હવાઈ ટાપુ બીચ પર બિકીનિ પહેરીને સૂરજના અજવાળે બદન શેકતી સેક્સી યુવતીઓ માટે ખૂબ જાણીતો છે. હોલિવૂડની ફિલ્મોમાં હવાઈ ટાપુ ગ્લેમરસ રીતે દર્શાવવામાં આવે છે. જાણીને નવાઈ લાગશે કે આ ટાપુ જ્વાળામુખીની કારણે ઉદ્ભવ્યો છે. તેની આસપાસ હજુ પણ બે એવા જ્વાળામુખીઓ છે જે ધૂણી ધખાવીને બેઠા છે -કિલૌયા અને મૌના લોઆ. બંને જ્વાળામુખીને હાજરાહજૂર દર્શાવતો પાર્ક એટલે વોલ્કેનોઝ નેશનલ પાર્ક. અમેરિકાના હવાઈ ટાપુ પર આવેલા આ નેશનલ પાર્કની સ્થાપના ૧૯૧૬માં થઈ હતી. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં તેને ૧૯૮૭માં સ્થાન મળ્યું હતું. આ નેશનલ પાર્કની મુલાકાત લેવાનો અનુભવ જ ખૂબ વેગળો છે. કિલૌયા ત્રણથી છ લાખ વર્ષ જૂનો હોવાનું મનાય છે અને મૌના લોઆ સાતથી દશેક લાખ વર્ષ જૂનો હોવાનું મનાય છે. હવાઈ ટાપુ કઈ રીતે ઉદ્ભવ્યા એનાં ભૂસ્તરીય અને વૈજ્ઞાનિક કારણોની જાણકારી આ પાર્ક પૂરી પાડે છે. આ પાર્ક ૩ લાખ કરતાં વધુ એકરમાં ફેલાયેલો છે. પાર્કનાં કેટલાંક આકર્ષણોમાં ૧૭૯૦ની ફૂટપ્રિન્ટ્સ છે. જે એ વખતે થયેલા યુદ્ધનો પુરાવો માનવામાં આવે છે. વોલ્કેનો આર્ટ સેન્ટર પણ છે.

મોરેશિયસ

Nov 09, 2013 22:53
પ્રવાસ - ડો. ભારતી રાણે
ક્રેટર, કોતર અને કુદરતી કારીગરીનો પ્રદેશ
યુરોપ, એશિયા, આફ્રિકા, મડાગાસ્કરથી અહીં આવી વસેલા અલગઅલગ જાતિના લોકોની એકતા અને પરસ્પર આદરભાવના અજોડ છે
મોરેશિયસમાં પહેલે દિવસે તો મનમાં હતું કે માત્ર ૪૨ માઈલ લાંબા ટાપુમાં ફરી વળતાં કેટલી વાર? પણ ત્યાં ફરતા ગયા તેમ તેમ એનાં અજાણ્યાં રૂપ ઊઘડતાં ગયાં. દ્વીપના દક્ષિણ ભાગમાં ટ્રાઉ ઓક્સ સર્ફ નામનું શાંત થઈ ગયેલા જ્વાળામુખીનું મુખ છે. ઘેઘૂર વૃક્ષોથી છવાયેલા આ ૨૭૯ ફીટ ઊંડા અને ૬૫૬ ફીટ પહોળા ક્રેટરની વચ્ચે નાનકડું તળાવ રચાયું છે. કહે છે કે અંદરખાનેથી આ જ્વાળામુખી છેક રિયુન્યો ટાપુના પેટાળ સાથે જોડાયેલો છે.
ટેકરીની તળેટીમાં ક્યોરપીપ નામનું ગામડું છે. ક્યોરપીપના નિવાસીઓની કલાકારીગરી બેનમૂન છે. મોરેશિયસના અજાણ્યા કિનારે નાંગરેલાં વિખ્યાત વહાણોની પ્રતિકૃતિ, કારીગરોએ એમાં કંડારેલી નાની-નાની વિગત બધું અદ્ભુત છે. દક્ષિણ મોરેશિયસમાં ગ્રાન્ડ બેઝિન નામે ઓળખાતી જગ્યાએ ટેકરીઓની વચ્ચે તળાવ છે. હિન્દુઓએ અહીં શિવમંદિર બાંધ્યું છે અને એની સામે નાનકડી ટેકરી પર હનુમાનજીનું મંદિર છે. ગંગાનું પાણી લાવીને આ તળાવમાં વિધિવત્ રેડવામાં આવ્યું, ત્યાર પછી એને ગંગા તલાઓ(તળાવ) કહેવાય છે અને એ ગંગા જેવું પવિત્ર મનાય છે. મહાશિવરાત્રિએ અહીં ભક્તોનો મેળો લાગે છે. ત્યારે જેમણે ક્યારેય ભારત ન જોયું હોય તેવા ક્રિયોલભાષી લોકો એમની ભાષામાં શિવભક્તિ કરે છે!
મોરેશિયસનાં ગામડાંઓમાં ફરતાં જોયું કે મકાનોમાંથી ઘણા ખરા આંગણામાં એક ઓટલો હોય, જેના ઉપર હનુમાનજીની મૂર્તિ મૂકેલી હોય અને એટલા ઉપર ખોસેલી ઊંચી લાકડી પર લાલ-સફેદ ધજા ફરફરતી હોય, સાથે તુલસીક્યારો પણ ખરો! લોકો જરાક શામળા અને સાદા હતા. ભારતીય જેવાં દેખાતાં અને ગુજરાતી ઢબથી સાડી પહેરેલાં એક બહેન સાથે હિન્દીમાં વાત કરવા પ્રયત્ન કર્યો, ત્યારે ખબર પડી કે એમને હિન્દી આવડતી નહોતી, તેઓ ફ્રેન્ચ અથવા ક્રિયોલ જ સમજી શકતાં હતાં! એશિયનોનો પ્રભાવ ત્યાં એટલો વધ્યો છે કે સંજોગવશાત્ યુરોપ, એશિયા, આફ્રિકા, મડાગાસ્કરથી અહીં આવી વસેલા અલગઅલગ જાતિના લોકોની એકતા અને પરસ્પર આદરભાવના અજોડ છે. અલગ અલગ સંસ્કૃતિઓમાંથી વિકસેલો સૌનો સહિયારો વારસો છે. અલગ અલગ મૂળના આ લોકો વચ્ચે રોટીબેટીનો નાતો છે. સૌની સહિયારી ભાષા છે, ક્રિયોલ અને સૌની સહિયારી ઓળખાણ છે, મોરેશિયન જે હોવાનું અહીં વસતા સૌને ગોરવ છે.
મોરેશિયનો ખોરાકને સુંદર રીતે સજાવીને પીરસવાની કળામાં માહેર છે. આખા ટાપુ પર ફળો તો ભરપૂર મળે. પોર્ટ લુઇસની ફ્રૂટ માર્કેટમાં પાઇનેપલ, કેળાં, સફરજન, કેરી, લીચી, પેશન ફ્રૂટ અને તરહ તરહનાં શાકભાજીની આકર્ષક સજાવટ જોવી એ પણ એક લહાવો છે. દરિયાકિનારાની કોઈ રેસ્ટોરાંમાં સાત વર્ષની ઉંમરના પામવૃક્ષને વધેરીને એના ગરમાંથી બનાવેલું ખાસ રિફ્રેશિંગ સલાડ-કોયુર દે પામિસ્તે ઉર્ફે મિલિયોનેર સલાડ સાથે સ્મોક કરેલી મરલીન માછલી, બાફેલા ચોખા સાથે વેનિસન કરી અથવા થીમ બાર્બેક્યુ સાથે પારંપરિક નૃત્યો તમે માણી શકો! અને જો તમે શાકાહારી હો ને હોટેલમાં ખાવું ન હોય તો, લારી પર કે કેબિન જેવી ઘુમટી પર આપણાં દાળવડાં જેવાં લીલાં મરચાં અને વટાણાની દાળનાં 'ગેટોક્સ પિમેન્ટ્સ' નામનાં ભજિયાં અથવા 'ધોલ્લ-પુરી' નામના ટામેટાંના રસમાં બનાવેલા મસાલેદાર પુડલા ખાઈ શકો!
 ગંગા તલાઓથી થોડે દૂર પ્રવાસીઓ સાત રંગની ધરતી જોવા શેમરેલ નામના સ્થળે જાય છે. જ્વાળામુખીએ અહીં ધરતીમાં રંગોળી પૂરી છે. આમ તો આંખ ખુલ્લી રાખીએ તો આ પ્રદેશની જમીન પર આછા રંગોની બિછાત ઠેરઠેર જોવા મળે, પણ શેમરેલ પર એ જરાક વધારે સ્પષ્ટ દેખાય છે. શેમરેલની બંજર ભૂમિ છોડી, પવનમાં ડોલતાં શેરડીનાં ખેતરો વટાવતાં હરિયાળા ઊંચાણો તરફ જતાં બ્લેક રિવર ગોર્જ નામનું સ્થળ મળે. ઊંડી કરાડ કોતરતી બ્લેક નદી ટેકરી પરથી નીચે ધોધમાર પછડાતી સાગરને મળે છે, તે સ્થળે નાનકડું જંગલ છે. પક્ષીઓનાં આ અભયારણ્યમાં કેટલીક લુપ્ત થતી જતી પ્રજાતિનાં દુર્લભ પક્ષીઓ જેવાં કે, ઈકો પેરેકિટ, મોરેશિયન પિન્ક પિજિયન, કેસ્ટ્રેલ વગેરે જોવા મળે છે અને મોરેશિયસના નિવાસી પક્ષીઓ- કક્કૂ શ્રાઇક નામની કોયલ, ફલાય કેચર, મોરેશિયસ બ્લેક બર્ડ અને મોરેશિયન એર લાઇન્સના લોગોમાં દેખાય છે. તે જાજરમાન પેલિ-એન-ક્વે તો અહીં પાર વગરનાં છે.

ધરતીનું સ્વર્ગ ગુલમર્ગ

Nov 16, 2013 05:43

ચાલો ફરવા
ગુલમર્ગ કાશ્મીરનું સૌથી સુંદર હિલ સ્ટેશન છે. ગુલમર્ગની સુંદરતાને કારણે જ તેને ધરતીનું સ્વર્ગ પણ કહેવામાં આવે છે. ગુલમર્ગ દેશનાં શ્રેષ્ઠ અને પ્રમુખ પર્યટન સ્થળોમાંનું એક સ્થળ છે. ફૂલોના પ્રદેશ તરીકે ઓળખાતું ગુલમર્ગ શહેર બારામૂલા જિલ્લામાં આવેલું છે. ગુલમર્ગની હરિયાળી અને સુંદરતા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. ગુલમર્ગ ફરવા માટે શિયાળાના સમયને વધુ ઉત્તમ ગણવામાં આવે છે અને એટલે જ અહીં ડિસેમ્બર મહિનામાં વધુમાં વધુ પ્રવાસીઓ આવતા હોય છે.
* ગુલમર્ગ શહેરનું નામ પહેલાં ગૌરીમર્ગ હતું જે બાદમાં સુલતાન યૂસુફ શાહ ચાકે બદલીને ગુલમર્ગ કર્યું. ગુલમર્ગ શહેરમાં વિશ્વનો સૌથી મોટો ગોલ્ફ કોર્સ અને પ્રમુખ સ્કી રિઝોર્ટ છે.
* ખિલનમર્ગ ગુલમર્ગની સૌથી સુંદર વેલી છે. અહીંના લીલાં-લીલાં મેદાનમાં ઊગેલાં ફૂલોનાં દૃશ્યો એક અદ્ભુત સૌંદર્ય વિખેરે છે. ખિલનમર્ગથી બરફમાં ઢંકાયેલો હિમાલય અને કાશ્મીર વેલીનાં દૃશ્યો જોવામાં અતિ સુંદર લાગે છે.
* અહીં આવેલા અલપાથર સરોવરના પાણીમાં જૂન મહિના સુધી બરફ બનેલો રહે છે. આ ઝીલનું દૃશ્ય બહુ જ મનમોહક લાગે છે. તેમજ ગુલમર્ગથી આઠ કિલોમીટર દૂર આવેલી નિગલી નલ્લાહનું ઝરણું અફરાત શિખરમાંથી ઓગળેલા બરફ અને અલપાથર સરોવરના પાણીથી બન્યું છે.
 આ સિવાય અહીં બાબા રેશીની દરગાહ છે, જ્યાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે.
* ગુલમર્ગમાં સ્કીઇંગ કરવા માટેની ઉત્તમ જગ્યા છે. સ્કીઇંગમાં રસ ધરાવનાર લોકો માટે ગુલમર્ગની ગણતરી દેશમાં જ નહીં પરંતુ વિશ્વના ઉત્તમ રિઝોર્ટમાં કરવામાં આવે છે.
* ગુલમર્ગનો ગોલ્ફ કોર્સ વિશ્વના સૌથી મોટા ગોલ્ફ કોર્સમાંનો એક છે. આ ગોલ્ફ કોર્સની સ્થાપના અંગ્રેજો દ્વારા ૧૯૦૪માં કરવામાં આવી હતી. આજે પણ અહીં ઘણા વિદેશી પ્રવાસીઓ પોતાની રજાઓ વિતાવવા આવે છે.
* આ સિવાય અહીં અવંતી સ્વામીનું મંદિર, પટ્ટન, વેરીનાગ, પલહલન, તંગમાર્ગ અને ગોનડોલા લિફ્ટ જેવાં અનેક દર્શનીય સ્થળો છે.

Friday, October 4, 2013

ચાલો ખૂબસૂરત બીચની સફરે.... (ટ્રાવેલ)


ટ્રાવેલ - બીજલ
દરેક વા યુગલ માટે તેમું પહેલું હીમૂ એક હસીસપાં જેવું હોય છે અે તેઓ ઇચ્છે છે કે,તેમું પ્રથમ હીમૂ જીવભર તેમે સુમધુર પળોી યાદ અપાવારું બી રહે. જો વપરિણીત યુગલ પોતાા હીમૂી પળોે ઓર ખૂબસૂરત બાવવા ઇચ્છતા હોય તો ચાલો ભારતા આ ખૂબસૂરત અે રોમે્ટિક બીચ પર...
દરેક વું યુગલ ઇચ્છતું જ હોય છે કે, તેમું હીમૂ યાદગાર અે ખૂબસૂરત ીવડે. તો ચાલો ભારતા એવાં કેટલાંક બીચી સફરે...
કેરાલા
કોવાલમ બીચ : કેરળો કોવાલમ બીચ દેશા સૌથી સારા અે રોમે્ટિક બીચમાંો એક માય છે. કોવાલમ બીચ વા પરણેલા યુગલો માટે એક સાથે રોમે્ટિક પળ ગુજારવા માટે એક દમદાર જગ્યા છે. ઊંચા ઊંચા ાળિયેરાં વૃક્ષોી વચ્ચે આવેલા આ સમુદ્રતટા કિારે પાણીી ઊડતી-બેઠતી લહેરો લોકોા મમાં રોમાંચી સાથોસાથ પ્રેમી એક લહેર પેદા કરી મૂકે છે. અહીંયાં વિતાવેલી રોમે્ટિક પળો કોઈપણ યુગલ માટે જીવભર યાદગાર બી રહે તેવી હોય છે, એ જ કારણસર અહીંયાં આવારા સહેલાણીઓમાં વપરિણીત યુગલોી સંખ્યા અધિક હોય છે.
મુખ્ય આકર્ષણ : કોવાલમ બીચી પાસે જ બે અ્ય બીચ લાઈટ હાઈસ, ઇવિંગ બીચ પણ આવેલાં છે. આ બીચ પર પાણીી ઊંડાઈ અધિક થી, એટલે સહેલાણીઓ ીલા પાણીમાં સ્વિમિંગ અે વોટર સ્કીઇંગો આંદ ઉઠાવી શકે છે, સાથોસાથ સબાથો આંદ પણ માણી શકે છે. દિવસભર પાણીમાં મસ્તી કર્યા પછી તમે કોવાલમ બીચ પાસે યોજાારા પારંપારિક કથકલી ૃત્યો આંદ માણી શકો છો, તો અહીંયાં તમે આયુર્વેદિક મસાજ પણ કરાવી શકો છો અે હરવા-ફરવાથી લાગેલો થાક ઉતારી શકો છો.
કેવી રીતે જશો? : આ બીચ કેરળી રાજધાી તિરુવંતપુરમ્ (ત્રિવે્દ્રમ્)થી લગભગ ૧૬ કિ.મી.ા અંતરે આવેલો છે. ત્રિવે્દ્રમ્ સુધી તમે હવાઈ-રેલ- સડક માર્ગે પહોંચી શકો છો, તે પછી ત્યાંથી કોવાલમ બીચ માટે ટેક્સી, બસ અે ઓટોરિક્ષા મળી રહે છે.
ગોવા
ગોવાા બીચ પ્રેમી યુગલો અે વપરિણીત યુગલો માટે પણ ખૂબસૂરત અે રોમે્ટિક સ્થળ છે. અહીંયાં તમે ખુલ્લાં આસમાીચે તાડ અે ખજૂરાં વૃક્ષોી વચ્ચે પ્રકૃતિો ભરપૂર આંદ માણી શકો છો. અહીંયાંા તો ડઝથીય અધિક સાગરતટ વર્ષ દરમિયા દેશી-વિદેશી પર્યટકોથી ભરપૂર રહે છે.
અંજુા બીચ : આ બીચ પર માઈલો સુધી હરિયાળી વચ્ચે ઝૂમતાં વૃક્ષોી વચ્ચે પ્રકૃતિા અોખા સૌંદર્યી ઝલક જોવા મળે છે. સફેદ રેતી અે ીલા પારદર્શી પાણીે કારણે એ ખૂબસૂરતીમાં ઓર વધારો કરી મૂકે છે. શાંત વાતાવરણી વચ્ચે પાણીી લહેરોા પથ્થરી શિલાઓ સાથે ટકરાવાથી અદ્ભુત ધ્વિ ગુંજી ઊઠે છે. સૂર્યાસ્તો જારો જોવા જેવો બી રહે છે, તો ચાંદી રાતમાં સફેદ રેતી પર પથરાયેલી ચાંદી વચ્ચે તમે તમારા સાથીી સાથે હરવા-ફરવાો આંદ માણો તે કંઈક ઓર જ અુભૂતિ કરાવી જાય છે. જે અહીંયાં એકવાર આવે છે તે વારંવાર આવવાી ઇચ્છા સાથે જ અહીંથી જાય છે.
ક્યારે જશો? : વેમ્બરથી માંડીે જા્યુઆરી સુધીો સમય સૌથી સારો છે. ખાસ કરીે ડિસેમ્બરમાં ક્રિસમસ અે ્યૂ ઇયરી ઉજવણી માટે અહીંયાં ખાસ તૈયારીઓ કરાય છે.
કેવી રીતે પહોંચશો? : આ ગોવાી રાજધાી પણજીથી માત્ર ૧૮ કિ.મી.ા અંતરે આવેલો છે. ગોવા આખા દેશ સાથે હવાઈ માર્ગે જોડાયેલું છે. અહીંયાં પુા અે મુંબઈથી બસ દ્વારા પણ પહોંચી શકાય છે.
કોલ્વા બીચઃ
કોલ્વા બીચ પર સૂર્ય અે સમુદ્રું મિલ પ્રકૃતિું એક અોખું દૃશ્ય બાવી દે છે. પ્રકૃતિી આ અણમોલ છટાે પર્યટકો ઓર મમોહક બાવી દે છે. હીમૂ કપલ્સ માટે ઉત્તમ જગ્યા છે. રહેવા માટે અહીંયાં સારી સુવિધા છે.
ડોા પાઉલાઃ ગોવાો આ સાગરતટ પ્રેમીઓું સ્વર્ગ ગણાય છે,કેમ કે અહીંયાં બહુ પહેલાં વાઈસરોયી બેટી ડોા પાઉલાએ પોતાા પ્રેમી માછીમારી સાથે લગ્  થવા પર શિલા પરથી કૂદીે પોતાા પ્રાણ આપી દીધાં હતાં. ત્યારથી આ બીચું ામ ડોા પાઉલા પડી ગયું છે. આ પ્રેમ સ્ટોરીે કારણે હીમૂ કપલ્સ આ સાગરતટ પર આવવાું ખાસ પસંદ કરે છે. અહીંયાં ગોવાું ખૂબ જૂું ચર્ચ પણ છે. જેે અવશ્ય જોવું. જો તમે વોટર સ્પોર્ટ્સો આંદ ઉઠાવવા માગતા હોવ તો આ બીચ પર વોટર સ્પોર્ટ્સી સારી સુવિધા છે.
પોંડિચેરી
ઓરો બીચ : પોંડિચેરીો આ સુંદર સાગરતટ દેશી-વિદેશી પર્યટકોી સાથોસાથ વપરિણીત યુગલો માટે પણ ખાસ પ્રિય સ્થળ છે. અહીંયાં સહેલાણીઓ રેતી, જળ અે તાપો આંદ ઉઠાવતાંજરે ચઢે છે. અહીંયાંા સ્થાિક લોકોએ પોતપોતાા ઘરોમાંી-ી રેસ્ટોરાં પણ ખોલી રાખી છે, જે પર્યટકોે ચા-ાસ્તો ઉપલબ્ધ કરાવે છે.
કેવી રીતે જશો? : ઓરો સાગરતટી સફર કરવા માટે ઓક્ટોબરથી માંડીે માર્ચ સુધીો સમયગાળો સૌથી ઉત્તમ રહે છે. એમ તો અહીંયાં વરસાદા થોડા દિવસો છોડીે ક્યારેય પણ તમે જઈ શકો છો.
કેવી રીતે પહોંચશો? : પોંડિચેરી પહોંચવાો સૌથી સરળ રસ્તો તો ટ્રે કે હવાઈ જહાજથી ચેાઈ પહોંચીે ત્યાંથી બસ કે ટેક્સી દ્વારા પોંડિચેરી પહોંચવાો છે. સડક માર્ગ સાથે પોંડિચેરી સારી રીતે બધાં જ પાડોશી રાજ્યો સાથે જોડાયેલું છે. ત્યાં જ પોંડિચેરીથી ચેાઈ જારા માર્ગ પર હાઈવેથી ડાબા હાથે લગભગ ૩૦૦ મીટરા અંતર પર જ ઓરો બીચ આવેલો છે.
આંદામા-િકોબાર
વિજ્યાગર બીચ : આંદામા-િકોબાર આઈસલે્ડ પર આવેલ વિજયગર સમુદ્રતટ હીમૂ કપલ્સ માટે એકદમ ઉત્તમ જગ્યા છે. સાથે જ પ્રાકૃતિક અે ઐતિહાસિક વારસાથી સમૃદ્ધ જગ્યા છે. આ સાગરતટ પ્રકૃતિી સુંદરતા અે રોમાંચક ખેલો માટે જાણીતો છે. અહીંયાં સફેદ રેતી અે સાગરતટા કિારે ઊભેલાંાળિયેરાં વૃક્ષોી વચ્ચે લહેરોી જે તરંગો ઊઠે છે તે તરત જ લોકોા દિલોમાં ગુદગુદી પેદા કરી દેારી હોય છે. એમ તો આંદામા-િકોબારમાં બીજાં કેટલાંક ઘણાં સાગરતટો છે, પણ વિજયગર બીચી છટા સૌથી િરાળી છે. અહીંયાં તમે સાગર કિારે ટહેલવાી સાથોસાથ રોમાંચક વોટર સ્પોર્ટ્સો આંદ પણ ઉઠાવી શકો છો. ખાસ કરીે સ્કૂબા ડાઈવિંગો.
ક્યારે જશો? : સૌથી ઉત્તમ સમય વેમ્બરથી લઈે ફેબ્રુઆરી સુધીો હોય છે.

કેવી રીતે જશો? : ચેાઈ અે કોલકાતાથી પોર્ટ બ્લેયર માટે હવાઈ સેવાઓ ઉપલબ્ધ છે. જો તમે સાગરમાર્ગે જવા ઇચ્છતાં હોવ તો ચેાઈ, કોલકાતા અે વિશાખાપટ્ટમ્થી તમે સીધા જઈ શકો છો.

વર્ષાઋતુમાં જોવા જેવા રમણિય સ્થળો (ટ્રાવેલ)


ટ્રાવેલ  - બીજલ
ભારતમાં વર્ષાઋતુે સૌ કોઈ વધાવે છે. વાવણી કર્યા બાદ ખેતરમાં વરસતો વરસાદ ભરપૂર ધા્ય ઉગાડે છે. આકરી ગરમીથી ત્રાસેલા લોકોા તે વરસાદ ટાઢક આપે છે. વસ્પતિ અે સમગ્ર જીવસૃષ્ટિ વર્ષાા આગમ બાદ વું જીવ પામે છે. સમગ્ર સૃષ્ટિે ધોઈે, તાજગી આપીે વર્ષા ઋતુ વા ફૂલપા વગેરેથી સૃષ્ટિે સજાવે છે. ચારેય બાજુ રંગોી શોભા, શીતળતા અે િખાર દૃષ્ટિગોચર થાય છે. જો શહેરું વાતાવરણ વર્ષા ઋતુા આગમથી આટલું સુંદર બતું હોય તો જે સ્થળો પર પ્રકૃતિી સુંદરતાી મહેર હોય તે સ્થળો વર્ષા ઋતુમાં કેવું સ્વરૂપ ધારણ કરતાં હશે એ પ્રશ્ રસિકોા મમાં જરૂર ઊઠશે? આપણા દેશમાં તેમ જ વિશ્વમાં આવેલા સુંદર પર્યટ સ્થળો વર્ષા ઋતુમાં કેવા દેખાય છે, કયા સ્થળી કઈ ખાસિયત કે વિશિષ્ટતા જોવા મળે છે તે પ્રકૃતિ-પ્રેમી પ્રવાસીઓા અુભવ પરથી જાણીશું.
ાલદેહરા
સિમલાથી એક કલાકી સડક-મુસાફરી દ્વારા ાલદેહરા પહોંચાય છે. આ સ્થળી ચારે બાજુ હિમાલયા પર્વતોી હારમાળા છે. અહીંો સૂર્યોદય અે સૂર્યાસ્ત રમણિય હોય છે અે કુદરતો આિત્યક્રમ રોજ વો, અલૌકિક અુભવ કરાવે છે. ઊગતો સૂર્ય જે રીતેપર્વતા શિખરોે પોતાા સુવર્ણ પ્રકાશમાં ક્રમબદ્ધ રીતે આવરતો જાય છે, પર્વતા હિમાચ્છાદિત શિખરો જે રીતે સૂર્યા કિરણોમાં ચમકીે પ્રકાશે પરાર્વિતત કરે છે તે દૃશ્ય શહેરીજે તો ક્યારેય જોવા ા મળે તેવું દુર્લભ છે. સૂર્યા પ્રથમ કિરણે જિદ્રામાંથી જાગેલા પંખીઓ પોતાા મધુર કલરવથી સૂર્યદેવે વધાવતા જોવા મળે છે. જમી અે પર્વતોી સપાટીઓ પર દેખાતાં પ્રકાશ-છાયાા ખેલ, હરિયાળા ઢોળાવો અે ખીણો,તળેટીી ગોદમાં લપાયેલા કડા-અટૂલા મંદિરો, ઊભી ભેખડો પર લહેરાતી ધજાવાળા ઉત દેવાલયો ાલદેહરાી ૬૫૦૦ ફૂટી ઊંચાઈ પર એક વી દુિયાો અુભવ કરાવે છે. ભારતા અંગ્રેજ વાઈસરોય લોર્ડ કર્ઝે આ સ્થળ એટલું પસંદ આવ્યું હતું કે, તેમણે પોતાી એક દીકરીું ામ 'એલેકઝા્ડ્રાાલદેહરા' પાડયું હતું.
આસપાસાં જંગલોમાં દોડતી સાંકડી કેડીઓ સર્પાકાર લાગે છે. ચિંડી-વેલીા વિસ્તારો અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્યું દર્શ કરાવે છે.ાલદેહરાી ગોલ્ફ ક્લબ દેશી બીજા ંબરી જૂી ક્લબ છે. ચોમાસા દરમિયા આ ક્લબમાં શ્રેષ્ઠ ગ્રીકાર્પેટ જોવા મળે છે જે ગોલ્ફર્સ માટે લહાવો છે.
કેવી રીતે પહોંચશો?
સિમલાથી ાલદેહરા ૨૨ કિલોમીટરા અંતરે છે અે સડકમાર્ગે જવાય છે. સૌથી જીકુું વિમાીમથક દિલ્હી છે. દિલ્હીથીાલદેહરા સડકમાર્ગે તેમ જ ટ્રે દ્વારા કાલ્કા સુધી જવાય છે. કાલ્કાથી ટોય ટ્રે દ્વારા સિમલા જવામાં છ કલાક લાગે છે. અહીં રહેવા માટે ઘણી હોટેલો છે.
કૂર્ગ
દક્ષિમ કર્ણાટકમાં આવેલું 'કૂર્ગ' એક સુંદર પ્રવાસધામ છે. અહીંું દુબારે-ફોરેસ્ટ મુષ્યા વિક્ષેપથી દૂષિત  થયું હોવાે કારણે પ્રકૃતિા અસલ સ્વરૂપો પરિચય કરાવે છે. છુપાઈે બેઠેલા પક્ષીઓી મધુર ગુંજ, વસ્પતિી તાજી સુગંધ વર્ષાઋતુ દરમિયાતેી ચરમસીમાએ હોય છે.
િસર્ગધામ ખાતે એલિફ્ટ-કેમ્પ છે. અહીં હાથીઓ સાથે સમય પસાર કરી શકાય છે. ત્યાંથી થોડા કિલોમીટરા અંતરે 'બાપલેકુપ્પી'ામી બુદ્ધિસ્ટ વસાહત છે જે ધરમશાલા પછી બીજું સ્થા ધરાવે છે.
કેવી રીતે પહોંચશો?
સૌથી જીકું એરપોર્ટ બેંગલુરુ છે. જે કૂર્ગથી ૨૪૫ કિ.મી. દૂર છે. સૌથી જીકું માયસોર રેલવે સ્ટેશ અહીંથી ૧૦૦ કિ.મી.ા અંતરે છે. બીજાં એરપોર્ટ્સ ૧૯૫ કિ.મી. દૂર મેંગલોર અે ૨૧૦ કિ.મી. દૂરકાલિકટ છે.
રહેવા માટે અહીં રિસોર્ટ, કોટેજીસ, ટે્ટ્સ તેમ જ વિલાઝ ઉપલબ્ધ છે. આસપાસમાં બીજાં વિકલ્પો પણ છે.
મકાઉ
'મકાઉ' એ હવે ચાઈીઝ ટેરિટરી છે. એક સમયે તે પોર્ટુગીઝ કોલોી હતું. ઓગણત્રીસ ચોરસમીટર વિસ્તાર ધરાવતું મકાઉ અત્યારે પૂર્વું લાસ-વેગાસ ગણાય છે. તે ચીું ગેમ્બલિંગ ડે છે. અેક સુંદર રિસોર્ટ્સ અે સુવિધાઓ ધરાવતું મકાઉ લોકોા આકર્ષણું કે્દ્ર બી ચૂક્યું છે.
આ સ્થળ વર્ષો પહેલાં અફીણા વેપારું કે્દ્ર હતું. અહીં અેક ચાંચિયાઓ પણ આવતા-જતા હતા. વર્ષો સુધી તે અેક જાતિઓા સામ્રાજ્ય- શાસ હેઠળ હતું. ચીી અે પોર્ટુગીઝ સંસ્કૃતિી અસર હેઠળ અહીં બૌદ્ધ મંદિરો અે દેવળો જોવા મળે છે. અહીંા મેદાો અેક ફૂલોથી સુશોભિત હોય છે. સાંજા સમયે અહીંા કેસિી ઝાકઝમાળ જોવા જેવી હોય છે.
કેવી રીતે પહોંચશો?
મકાઉું પોતાું ઇ્ટરેશલ એરપોર્ટ છે. હોંગકોંગ સાથે પણ તે સારી રીતે જોડાયેલું છે.
ભારતીયો માટે મકાઉ, હોંગકોંગ જવા માટે વિઝાી જરૂર થી. અહીંથી એ્ટ્રી પરમિટ મળે છે.
અહીં રહેવા માટેી ઘણી હોટેલો છે.
ઓસ્ટ્રિયાું 'ઇ્સબ્રુક'
ઓસ્ટ્રિયાા ટાયરોલ-પ્રોવિ્સું પાટગર 'ઇ્સબ્રુક' આલ્પ્સ પર્વતોી મધ્યમાં આવેલું છે. અહીંા પર્વતો, જંગલો, ખીણો મંત્રમુગ્ધ કરે તેવા છે. આ શહેર રિવર-ઇ દી પર આવેલું છે. શહેરી ફરતે અણિયાળા પર્વતો ઘેરીે ઊભા છે. માઉ્ટેિયર્સ માટે આ સ્થળ શ્રેષ્ઠ છે. ભૂખરા-લીલા રંગી દીે કિારે મૂકેલા બાંકડા પર, ઘઘોર વૃક્ષોી ીચે તેમ જ કેફેઝમાં પ્રવાસીઓ અે સ્થાિક લોકો બેઠેલા હંમેશાં જરે પડે છે. આ જગ્યા ૫૫૦૦ ફૂટ ઊંચા'ોર્ડકેટે' પર્વતી તળેટીમાં છે. આ પર્વતા શિખરો ઉાળામાં પણ હિમાચ્છાદિત હોય છે. 'ઓલ્ડ ટાઉ' વિસ્તારમાં કડી શેરીઓ, જૂી શૈલીા મોટાં મકાો, એપલ-સ્ટ્રડલ અે લોકલ-વાઈમાણતા પ્રવાસીઓ જોવા મળે છે. અહીં હરિયાળી અે સુંદર ફૂલોી બિછાત ચારે બાજુ જોવા મળે છે. સાંજા સમયે ઢળતો સૂર્ય હિમાચ્છાદિત શિખરોે સ્પર્શીે ચારે બાજુ ગુલાબી આભા પાથરે છે.
કેવી રીતે પહોંચશો?
મુંબઈ અે દિલ્હીથી ઓસ્ટ્રિય એરલાઈ્સી ફ્લાઈટ્સ વિયેા સુધી જાય છે. વિયાથી કેક્ટિંગ ફ્લાઈટ ઈ્સબ્રુક લઈ જાય છે. અહીં દરેક પ્રકારી રહેઠાણ વ્યવસ્થા મળી રહે છે.
'કુબર-પેડી'-
ઓસ્ટ્રેલિયાો પાતાળલોક
દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં આવેલું 'કુબર-પેડી' કોઈે કલ્પા ા આવે તેવું સ્થળ છે. આ ગરમાં 'ઓપલ' (લસણિયો રત્)ી ખાણો છે. અહીં મોટાંભાગા રહેવાસીઓ જમીી ીચે કામ કરે છે અે રહે છે. તેમાં બેંતાલીસ દેશોા લોકો છે જેમાં કેટલાંક ભારતીય પણ છે. અહીં જમીી ીચે દેવળો પણ છે. અહીં વિશ્વી એકમાત્ર ભૂમિગત ફોર-સ્ટાર હોટેલ છે. બહારા ભાગમાં જ્યારે મહત્તમ તાપમા ૫૦ં અે લઘુતમ તાપમા ૫ં હોય છે ત્યારે આ ગરમાં ૨૦ંથી ૨૫ં ખુશુમા વાતાવરણ હોય છે. અહીં પરમિટ લઈે એક વર્ષ રહી શકાય છે અે ખાણકામમાં ાણાં રોકીે મર્યાદિત હક પણ મળે છે. અહીં 'ડાઉ એ્ડ ડર્ટી ટૂર' દ્વારા બંધ થઈ ગયેલી ખાણોી મુલાકાત લઈ શકાય છે. તેમાં જમીી અંદર બાવેલા દેવળો અે ઘરો જોઈ શકાય છે. આ ટૂરું સૌથી મોટું આકર્ષણ છે 'બ્રેકવેઝ એ્ડ મૂ-પ્લે્સ'ું દર્શ. આ જગ્યા આમ તો ખાલીખમ છે, પરંતુ તેો ભૂમિપટ ચંદ્ર જેવો પણ જોવા મળે છે. ગરી ધાર પર આવેલો આ પટ્ટો ખડકાળ, પરંતુ રંગી અે ચિત્રવત્ સુંદર છે. અહીં આવ્યા બાદ કોઈ બીજાં ગ્રહ પર આવી ગયાી અુભૂતિ થાય છે.
કેવી રીતે પહોંચશો?
એડીલેડથી ૮૪૦ કિ.મી. દૂર અે એલિસ-સ્પ્રિંગ્સી દક્ષિણે ૭૫૦ કિ.મી.ા અંતેર કુબર-પેડી આવેલું છે. બંે શહેરો સાથે તે સ્ટુઅર્ટ-હાઈવેથી જોડાયેલું છે. એડીલેડથી ફ્લાઈટ દ્વારા ત્યાં જઈ શકાય છે. રહેવા માટે અહીં ઘણી હોટેલો છે.
કે્ય સફારી
કે્ય સફારીા સ્થળ સુધીો પ્રવાસ સ્વયં ખૂબ સાહસભર્યો અે રોમાંચક છે. અહીંી ભૂમિ અે વાતાવરણ સંપૂર્ણપણે વ્ય અે જંગલી છે. જીપમાં બેસીે ચારે બાજુ જોવા મળતા ઘાસાં મેદાો, છત્રી જેવા અંકેશિયા વૃક્ષો વગેરે અચંબો પમાડે તેવા છે. 'મસાઈ-મારા' તરીકે ઓળખાતું, પશુ-પક્ષીઓી વિશાળ વસાહત ધરાવતું સ્થળ આ જ છે. આ વિસ્તાર ૭૦૦ ચોરસ માઈલમાં પથરાયેલો છે. અહીં સિંહ, હાથી, જિરાફ, ઝિબ્રા, શાહમૃગ, ઝરખ, ગેઝેલ (એક સુંદર હરણ), શિયાળ, વોટર-હોગ, ભેંસો, હિપ્પો, ચિત્તા તેમ જ અસંખ્ય જાતા પ્રાણીઓ જોવા મળે છે. અહીં માંસભક્ષી પશુઓે ા પશુઓો શિકાર કરતાં જોઈ શકાય છે. અહીં બધાં જીવો પોતાું સહજ, સ્વાભાવિક જીવ જીવતા જોવા મળે છે.
કેવી રીતે પહોંચશો?
કે્ય સફારી જવા માટે ૈરોબી પહોંચવું પડે છે. મુંબઈથીૈરોબીી રોજિંદી કે્ય એર ફલાઈટ હોય છે.
કે્યા પહોંચવા માટે ભારતીયોએ વિઝા લેવા જરૂરી છે. કે્યા પહોંચ્યા બાદ પણ વિઝા લઈ શકાય છે.
સફારીી સફરમાં મસાઈ-મારા, લેક-ાકુસ, એબર્ડેર અથવા શળા/સાંબુરુ અે માઉ્ટ કે્યા સફારી ક્લબો      સમાવેશ  થાય છે.